BCCI IPL 2024-28ના ટાઇટલ સ્પોન્સર રાઇટ્સનું ઓક્શન કરશે: ટેન્ડર બહાર પાડ્યા; ટાટા પાસે છેલ્લી 2 સિઝનના રાઇટ્સ હતા
સ્પોર્ટ્સ ડેસ્કએક મિનિટ પેહલાકૉપી લિંકભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLના ટાઈટલ સ્પોન્સર રાઈટ્સ વેચવા માટે ટેન્ડરો આમંત્રિત કર્યા છે. બોર્ડ ...