દેવજીત સૈકિયા BCCIના સેક્રેટરી બન્યા: પ્રભતેજસિંહ ભાટિયા ખજાનચી બન્યા; સ્પેશિયલ જનરલ મીટિંગ બંને બિનહરીફ ચૂંટાયા
મુંબઈ1 મિનિટ પેહલાકૉપી લિંકદેવજીત સૈકિયા BCCIના નવા્ સેક્રેટરી બન્યા છે, જ્યારે પ્રભતેજ સિંહ ભાટિયા ખજાનચી તરીકે ચૂંટાયા છે. રવિવારે BCCIની ...