‘બિગ બોસ ઓટીટી’ ફેમ બેબીકા સાથે વાતચીત: કહ્યું, ‘મેં બોડીને લઈને વિક્ટિમ કાર્ડ નથી રમ્યું, શરીરને લઈને નીચું દેખાડવું યોગ્ય નથી, મેં કોઈની સહાનુભૂતિ માગી નથી’
44 મિનિટ પેહલાકૉપી લિંક'બિગ બોસ ઓટીટી' ફેમ બબીકા હાલમાં શો 'રિયાલિટી ક્વીન્સ ઓફ ધ જંગલ'માં જોવા મળી રહી છે. તાજેતરમાં, ...