બેગુસરાયમાં 24 મિનિટમાં રાહુલની પદયાત્રા પૂરી: પલાયન રોકો-નોકરી આપો યાત્રામાં જોડાયા, પટના જવા રવાના
શાશ્વત, શિવાંજલિ, સુરેન્દ્ર. બેગુસરાય, પટના1 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની બેગુસરાયમાં પદયાત્રા માત્ર 24 મિનિટમાં ...