ઇઝરાયલ લેબનનના દરિયાઈ વિસ્તારમાં હુમલો કરશે: માછીમારોને ચેતવણી; હિઝબુલ્લાહ સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 ઇઝરાયલના 11 સૈનિકોના મોત
બેરૂત/તેલ અવીવ2 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ કહ્યું કે તે લેબનનના દક્ષિણી તટીય વિસ્તારમાં ટૂંક સમયમાં ઓપરેશન શરૂ કરશે. સેનાએ લેબનીઝ ...