યુક્રેન યુદ્ધમાં લાખો લોકો મર્યા પણ 5 સિંહ બચી ગયા: એપાર્ટમેન્ટના રૂમની ઓરડીમાં પૂરી રાખ્યા હતા; મિસાઈલથી બચ્યા, આફ્રિકાના સાવજોનું નવું ઘર હવે ઈંગ્લેન્ડમાં
આકાશમાં ઊંચે ઊંચે રશિયાના ફાયટર પ્લેન ઊડી રહ્યાં છે... યુક્રેનના કોઈપણ વિસ્તારમાં મિસાઈલ બોમ્બ છોડતા હતા... આકાશમાંથી દારૂગોળા આતશબાજીની જેમ ...