દેવી લક્ષ્મીની મોટી બહેન અલક્ષ્મી સાથે જોડાયેલી માન્યતા: આજે દિવાળીની રાત્રે અલક્ષ્મી માટે ઘરની બહાર દીવો પ્રગટાવો, જાણો અલક્ષ્મીના જન્મની કથા
3 કલાક પેહલાકૉપી લિંકમહાલક્ષ્મી સુખ-સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્યની દેવી છે. તેમની પૂજાનું મહાપર્વ દિવાળી 31 ઓક્ટોબર એટલે કે આજે છે. ...