બેન સ્ટોક્સે કહ્યું- અમ્પાયર્સ કોલ હટાવવો જોઈએ: DRS પર ક્રોલીના આઉટ પર કહ્યું- અમે થર્ડ અમ્પાયરના નિર્ણયથી આશ્ચર્યચકિત થઈ ગયા
સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલાકૉપી લિંકભારત સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)માંથી અમ્પાયર્સ કોલને ...