ગૃહ મંત્રાલયે કહ્યું- ભારતીય મુસ્લિમ CAAથી ડરે નહીં: તેમની નાગરિકતા પર કોઈ અસર નહીં થાય, તેમને હિંદુઓ જેવા જ અધિકારો મળશે
નવી દિલ્હી39 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે, 12 માર્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફરીથી નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના નિયમોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. ...