મોદીએ કહ્યું- TMC બંગાળમાં અસ્તિત્વ માટે લડી રહી છે: મને ‘મોત કા સૌદાગર’, ‘ગટર કા કીટા’ કહેવામાં આવ્યો, મેં છેલ્લાં 24 વર્ષથી એટલી ગાળો ખાધી છે કે હવે હું ‘ગાળો પ્રૂફ’ બની ગયો છું
નવી દિલ્હીઅમુક પળો પેહલાકૉપી લિંકલોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસન વિશે ચર્ચા કરી છે. તેમણે ...