બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ, સુપ્રીમ કોર્ટથી રાહત: કહ્યું- જેમનું નામ કૌભાંડમાં નથી, નવી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ભણાવો; હાઈકોર્ટે કહ્યું હતું- 26 હજાર નિમણૂકો ગેરકાયદેસર
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં બરતરફ કરાયેલા લગભગ 26,000 શિક્ષકોને રાહત આપી ...