બેંગલુરુમાં હિન્દુ યુવક અને મુસ્લિમ છોકરી સાથે મારપીટ: વીડિયો બનાવીને છોકરીને કહ્યું- ‘તને શરમ નથી આવતી, પોલીસે પાંચને દબોચ્યા
બેંગ્લોર2 કલાક પેહલાકૉપી લિંકઆરોપીઓએ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીને ડરાવવાનો પ્રયાસ કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો ...