એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનના એન્જિનમાં આગ: કોચી જતું વિમાન ઈમરજન્સી લેન્ડિંગ માટે બેંગલુરુ પાછું ફર્યું; તમામ 179 મુસાફરો સુરક્ષિત
બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકબેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (IX 1132)ના એન્જિનમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ...