કન્નડ અભિનેત્રીના ફ્લેટમાંથી 2 કરોડ રૂપિયાનું સોનું જપ્ત: 2.7 કરોડ રોકડા મળી આવ્યા; ૩ દિવસ પહેલા 14.2 કિલો સોના સાથે બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી; પિતા DGP છે
બેંગ્લોર6 મિનિટ પેહલાકૉપી લિંકરાન્યા રાવની 3 માર્ચે બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.કન્નડ અભિનેત્રી રાન્યા રાવની 3 માર્ચે ...