કેક બની કાળ, બેંગલુરુમાં બર્થડે કેક ખાવાથી બાળકનું મોત: માતા-પિતા ICUમાં દાખલ; પિતા સ્વિગી ડિલિવરી બોય છે, ઓર્ડર કેન્સલ થતા કેક ઘરે લાવ્યા હતા
બેંગલુરુ17 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુના ભુવનેશ્વરી નગર વિસ્તારમાં સોમવારે બર્થડે પર કેક ખાવાથી 5 વર્ષના બાળકનું મોત થયું હતું. તેના માતા-પિતાની ...