બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર ડિજિટલ અરેસ્ટ: 11 કરોડ વસૂલ્યા, TRAI અધિકારી બનીને કોલ કર્યો; આધાર-સિમના નકલી ઉપયોગની માહિતી આપીને ડરાવ્યો
બેંગલુરુ15 મિનિટ પેહલાકૉપી લિંકબેંગલુરુના હેબલમાં 39 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યો હતો. ઠગોએ તેને ધમકી આપીને તેની પાસેથી ...