બેંગલુરુ જળ સંકટ IPL મેચને અસર કરશે નહીં: સીવેજ પ્લાન્ટના પાણીનો ઉપયોગ મેદાનની આઉટફિલ્ડ અને પિચ માટે કરવામાં આવશે
સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલાકૉપી લિંકબેંગલુરુમાં પાણીની કટોકટી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચને અસર કરશે નહીં. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન (KSCA)એ ...