ઇઝરાયલી ટેન્કે ગાઝામાં કબરોને કચડી નાખી: સેટેલાઇટ ફોટા-વીડિયોમાં નષ્ટ થયેલા 6 કબ્રસ્તાન; USએ કહ્યું- ઇઝરાયલે હુમલા ઓછા કરે
તેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ-હમાસ યુદ્ધનો આજે 69મો દિવસ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઇઝરાયલની સેના ગાઝામાં કબ્રસ્તાનોને પણ નષ્ટ ...