ટોચના 500 અબજોપતિઓમાં સૌથી વધુ ગ્રોથ વોરેન બફેટનો: ઘટાડા છતાં આ વર્ષે 1.9 લાખ કરોડ રૂપિયા કમાયા; છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ બન્યા
ન્યુ યોર્ક3 કલાક પેહલાકૉપી લિંક2025 અત્યાર સુધી વૈશ્વિક બજારો માટે તોફાની રહ્યું છે. જ્યારે બીજી બધી આગાહીઓ નિરાશાજનક લાગે છે, ...