જર્મનીમાં કર્મચારીઓની હડતાળ, 13 એરપોર્ટ પર 3400 ફ્લાઇટ્સ રદ: 5 લાખ મુસાફરો પ્રભાવિત; 25 લાખ કામદારો પગાર વધારાની માગ કરી રહ્યા છે
બર્લિન30 મિનિટ પેહલાકૉપી લિંકજર્મનીના તમામ એરપોર્ટના કર્મચારીઓએ એક દિવસની હડતાળનું એલાન કર્યું છે. આ કારણે, સોમવારે (ભારતીય સમય મુજબ) દેશભરમાં ...