ભારતીય કંપનીઓએ 2024માં રેકોર્ડબ્રેક 41 લાખ કાર વેચી: દેશમાં પ્રથમ વખત કારનું વાર્ષિક વેચાણ 40 લાખને પાર; 1.9 કરોડ ટુ-વ્હીલર પણ વેચાયા
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં કારનું છૂટક વેચાણ એક વર્ષમાં પ્રથમ વખત 40 લાખને વટાવી ગયું છે. 2024 દરમિયાન દેશમાં ...