સિડની ટેસ્ટ: પ્લેઇંગ-11 પર હરભજનનો સવાલ: શા માટે 2-સ્પિન ઓલરાઉન્ડર રમાડ્યા; ગાવસ્કરે પૂછ્યું- બેટિંગ કોચે શું શીખવ્યું?
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે સિડની ટેસ્ટમાં ભારતીય ટીમના પ્લેઇંગ-11 પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ સ્પિનરે ...