ભગવદ ગીતા પર હાથ રાખીને કાશ પટેલે શપથ લીધા: FBI ડિરેક્ટર પદની જવાબદારી સંભાળતા કહ્યું, હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું; ટ્રમ્પે કહ્યું- તેઓ એક શ્રેષ્ઠ અધિકારી
વોશિંગ્ટન ડીસી43 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના કશ્યપ કાશ પટેલે શનિવારે ભગવદ ગીતા પર હાથ રાખીને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ...