Editor’s View: કુછ તો ગરબડ હૈ: ભાજપ સામેનું ખેડૂત આંદોલન કેજરીવાલની પાર્ટીએ અટકાવ્યું, માનની મજબૂરી કે માસ્ટર સ્ટ્રોક? 13 મહિના પછીના ધી એન્ડની ઇનસાઇડ સ્ટોરી
25 સપ્ટેમ્બર 2020 ખેડૂતોએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. હરિયાણાના ખેડૂતોએ દિલ્હી ચલો...ના નારા લગાવ્યા. દેશભરમાં ખેડૂતો વિરોધ કરવા લાગ્યા..26 નવેમ્બર ...