રાજસ્થાનના CM ભજનલાલની વિશેષતા, જેણે નંબર વન બનાવ્યા: એક સાયલન્ટ કાર્યકર, પાર્ટીના કામના કારણે દિવસો સુધી ઘરે પણ જતા નહોતા, જેથી મોદી-શાહની નજરમાં આવ્યા
ગોવર્ધન ચૌધરી, જયપુર32 મિનિટ પેહલાકૉપી લિંકભાજપના પ્રદેશ મહામંત્રી અને સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત થતાં જ ધારાસભ્ય દળની ...