12 સવાલોમાં ભજનલાલ મુખ્યમંત્રી બનવાની કહાની: મોદીએ ચૂંટણી પહેલાં જ પ્લાનિંગ કર્યું હતું, શું ડમી સીએમ હશે, અન્ય નેતાઓનું શું થશે?
જયપુર5 મિનિટ પેહલાકૉપી લિંકપ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે. આ કેવી રીતે થયું? અને આમાં ગણિત ...