દીપિકાની સુંદરતા પર ઓવારી ગયા હતા ભણસાલી: ડિરેક્ટરે કહ્યું, ‘એક્ટ્રેસનો માત્ર દેખાવ જ નહીં, પરંતુ અવાજ અને આંખો પણ મંત્રમુગ્ધ કરી દે તેવા છે’
1 કલાક પેહલાકૉપી લિંકદીપિકા પાદુકોણ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. સ્ક્રીન પર હોય કે ઑફ સ્ક્રીન, દરેક વ્યક્તિ દીપિકાની સુંદરતા ...