મુંબઈથી ગુવાહાટી જતી ફ્લાઈટ બાંગ્લાદેશ પહોંચી: ધુમ્મસને કારણે ઢાકા ડાયવર્ટ કરાઈ; 178 મુસાફરો પાસપોર્ટ વગર કલાકો સુધી પ્લેનમાં બેસવા મજબુર બન્યા
મુંબઈ/ગુવાહાટી41 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 178 મુસાફરો શનિવારે (13 જાન્યુઆરી) બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટ પર ...