ભાજપના ભીષ્મ પિતામહનો દીકરો મેદાને: કહ્યું- નેતાઓ બાપાને ભૂલ્યા, ખોડલધામ અને ઉમિયાધામે પણ ભરપૂર ઉપયોગ કર્યો, હિરાસર એરપોર્ટને કેશુભાઈનું નામ આપો
અમરેલી અને રાજકોટના ધૂરંધર નેતાઓ કેશુભાઇની નીચે તૈયાર થયા હતા પરંતુ હવે તેમને ભૂલી ગયા છે. રાજકોટના હિરાસર એરપોર્ટને કેશુભાઇનું ...