ત્રણ વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો: ભરૂચ એલસીબીએ ધ્રાંગધ્રાની હોટલમાંથી નબીપુર પોલીસ મથકના આરોપીને પકડ્યો – Bharuch News
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ત્રણ વર્ષથી ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે..પોલીસ સબ ઇન્સપેક્ટર ...