Editor’s View: શિવના ગુણ ને જીવનની દિશા: મહાશિવરાત્રિએ બ્રહ્માંડ તરફના ફોર્સનું લોજિક; બિલિપત્ર, ડમરૂ, ભસ્મ, ત્રિશૂળ અને ત્રિપુંડ જીવનમાં આપે છે શીખ
મહાશિવરાત્રિએ સવારથી સોશિયલ મીડિયામાં મહાદેવના ફોટા ને વીડિયો શેર થાય. મંદિરોમાં લાઈનો લાગે. ઘરે પૂજા-પાઠ થાય. આ બધા વચ્ચે આપણે ...