બોર્ડર પર લૂ લાગવાથી BSF જવાનનું મોત: ગુજરાત સહિત 3માં યલો, 6 રાજ્યોમાં હીટવેવનું રેડ; રાજસ્થાનમાં ગરમીએ હદ વટાવી, તાપમાન 51° પહોંચ્યું
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકઆજે નવતપાનો ત્રીજો દિવસ છે. છેલ્લા 2 દિવસમાં સૌથી વધુ તાપમાન રાજસ્થાનના ફલોદીમાં નોંધાયું હતું. નવતપાના ...