બિહારમાં વીજળી પડતા 11ના મોત: MP-છત્તીસગઢમાં આજે કરા સાથે વરસાદનું એલર્ટ; રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
નવી દિલ્હી6 કલાક પેહલાકૉપી લિંકસમગ્ર દેશમાં પ્રિ-મોનસુન વરસાદના વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં હિટવેવ ...