કેજરીવાલના PA જામીન માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા: ધરપકડને ગેરકાયદે ગણાવી, 2 દિવસ પહેલા ટ્રાયલ કોર્ટે જામીન અરજી ફગાવી હતી
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકAAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેએ કેજરીવાલના PA બિભવ કુમારે તેમની ...