બાઇડનનો દાવો- ઈઝરાયલે યુદ્ધવિરામ પ્રસ્તાવ સ્વીકાર્યો: કહ્યું- હવે યુદ્ધ રોકવાનો સમય આવી ગયો છે, હમાસમાં ઇઝરાયલ પર વધુ હુમલો કરવાની હિંમત નથી
વોશિંગ્ટન2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને શુક્રવારે દાવો કર્યો હતો કે ઈઝરાયલે યુદ્ધવિરામની નવી યોજના સ્વીકારી લીધી છે. વ્હાઇટ ...