હરિયાણામાં ‘બિગ બોસ’ના વિજેતા એલ્વિશ યાદવ વિરુદ્ધ FIR દાખલ: યુવકને જમીન પર ફેંકી લાફા ઝીંક્યા, એલ્વિશ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આરોપ
ગુરુગ્રામ54 મિનિટ પેહલાકૉપી લિંક'બિગ બોસ OTT 2' વિજેતા અને YouTuber એલ્વિશ યાદવ, ગુરુગ્રામ, હરિયાણાના રહેવાસી છે જે વિવાદોમાં ફસાયેલા છે. ...