બીલીમોરામાં વર્ક ફ્રોમ હોમની લાલચે મોટી છેતરપિંડી: ઓનલાઈન નોકરીના નામે 13 લાખની ઠગાઈ, સાયબર ફ્રોડમાં 25 બેંક એકાઉન્ટની તપાસ શરૂ – Navsari News
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સાયબર ફ્રોડનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જેમાં બીલીમોરા શહેરમાં રહેતા ફરિયાદી રિતેશ શરદકુમાર કેવટને ...