ચેક રિટર્ન કેસમાં મોટી રાહત: વેરાવળમાં 26 લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો – Gir Somnath (Veraval) News
વેરાવળ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. જજ એ.પી. રણધીરની ...