ટીવી સ્ટાર અંકિતે બ્રેકઅપના સમાચાર પર મૌન સેવ્યું: ગર્લફ્રેન્ડ પ્રિયંકાની વાત પર કહ્યું- નો કોમેન્ટ; ઇન્સ્ટાગ્રામ પર બંનેએ એકબીજાને અનફોલો કર્યા
22 મિનિટ પેહલાકૉપી લિંકટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાના અલગ થવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં ...