રાબડીએ કહ્યું- નીતિશ ભાંગ પીને વિધાનસભામાં આવે છે: ગૃહમાં મહિલાઓનું અપમાન કરે છે, તેજસ્વીએ કહ્યું- કાયદો અને વ્યવસ્થા કથળી; CM રાજીનામું આપે
પટના5 મિનિટ પેહલાકૉપી લિંકગૃહમાં રાબડી અને નીતિશ વચ્ચે વિવાદ પણ થયો હતો.બિહાર વિધાનસભાના બજેટ સત્રના 9મા દિવસે બુધવારે ગૃહમાં ભારે ...