ઈશ્વર-અલ્લાહ તેરો નામ…ભજન પર હોબાળો: ગાયિકાને માફી માંગવી પડી, ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા પડ્યા; પટનામાં ‘મેં અટલ રહુંગા’ કાર્યક્રમની ઘટના
પટના18 મિનિટ પેહલાકૉપી લિંકબિહારના પટનામાં ગુરુવારે અટલ જયંતિની ઉજવણીમાં મહાત્મા ગાંધીના ભજન રઘુપતિ રાઘવ રાજા રામ...ને લઈને હોબાળો થયો હતો. ...