ખટ્ટરે કહ્યું- નીતિશના નેતૃત્વમાં NDA સરકાર બનાવશે: સૂત્ર આપ્યું- બિહાર હૈ તૈયાર, ફીર સે NDA સરકાર; દિલીપ જયસ્વાલ બિહારના ભાજપ પ્રમુખ બન્યા
પટના2 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે ભાજપના એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે 2025ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં ...