અમિત શાહ 8 દિવસમાં બીજી વખત બિહારની મુલાકાતે: શાહે કહ્યું- શું લાલુને PM બનાવશો, જો ભૂલથી પણ તેમની સરકાર બની ગઈ તો 1-1 વર્ષ માટે વડાપ્રધાન રહેશે; આ તેમની ડીલ છે
પટના2 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બિહારના મધુબનીના ઝાંઝરપુરમાં સભાને સંબોધી રહ્યા છે. તેમણે જનતાને પુછ્યુ કે શું ...