પટનામાં મહિલા હોસ્પિટલ ડિરેક્ટરની હત્યા: ચેમ્બરમાં ઘૂસીને 6 ગોળી મારી; પોલીસે કહ્યું- રૂમ ધોઈને પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ
પટના1 કલાક પેહલાકૉપી લિંકશનિવારે પટનામાં એશિયા હોસ્પિટલના ડિરેક્ટર સુરભિ રાજની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો હોસ્પિટલમાં ઘૂસી ગયા ...