છત્તીસગઢમાં અથડામણ, 3 નક્સલી માર્યા ગયાના સમાચાર: જવાનોએ નેશનલ પાર્ક એરિયા કમિટીના માઓવાદીઓને ઘેરી લીધા; ફાયરિંગ ચાલુ
બીજાપુર26 મિનિટ પેહલાકૉપી લિંકછત્તીસગઢના બીજાપુર જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં 3 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો ...