છત્તીસગઢમાં સવારે 6 વાગ્યાથી એન્કાઉન્ટર ચાલુ, 10 નક્સલી ઠાર: માર્યા ગયેલા લોકોમાં એક મહિલા નક્સલવાદી પણ હતી; LMG, એકે-47 જેવા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા
બીજાપુર16 મિનિટ પેહલાકૉપી લિંકમંગળવારે છત્તીસગઢના બીજાપુરમાં સૈનિકોએ એન્કાઉન્ટરમાં 10 નક્સલીઓને ઠાર કર્યા હતા. તેમની વચ્ચે એક મહિલા નક્સલવાદી પણ છે. ...