નક્સલવાદીઓએ IED બ્લાસ્ટથી સૈન્યવાહન ઉડાવ્યું: 8 જવાન શહીદ, 25 ફૂટ ઊંચે વૃક્ષ સુધી ગાડીના પાર્ટ્સ પહોંચ્યા; જવાનોના ઓળખી ન શકાય એવા મૃતદેહ ઊછળ્યા
બિજાપુર8 કલાક પેહલાકૉપી લિંકછત્તીસગઢના બિજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ જવાનોને લઈ જઈ રહેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. આ હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 ...