બીકાનેર ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બ્લાસ્ટ, 2 જવાન શહીદ: તોપથી ફાયર કરી રહ્યા હતા, 4 દિવસ પહેલા પણ એક જવાને જીવ ગુમાવ્યો હતો
બિકાનેર3 કલાક પેહલાકૉપી લિંકરાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જના ઉત્તર કેમ્પમાં પ્રેક્ટિસ દરમિયાન થયેલા વિસ્ફોટમાં બે સૈનિકોના મોત થયા હતા. ...