સુરત ક્રાઇમ ન્યૂઝ: દિલ્હીગેટ ખાતે બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું, સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ – Surat News
ઉત્તરાયણ પહેલા સુરતમાં પતંગની દોરીથી ગળુ કપાવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના દિલ્હીગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી બાઈક પર ...