સુપ્રીમ કોર્ટે બિલકિસનાં 11 દોષિતોની અરજી ફગાવી: સરેન્ડર માટે સમય માગેલો; બેન્ચે કહ્યું- જે કારણો આપવામાં આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી
નવી દિલ્હી21 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે શુક્રવારે (19 જાન્યુઆરી) બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સરેન્ડરનાં સમયગાળાને વધારવાની અરજીને ફગાવી ...